Wednesday, November 20, 2024

સ્તનની ગાંઠનું ચોક્કસ નિદાન young female માં શા માટે જરૂરી છે?

   ઉંમરમાં જોવા મળતા બ્રેસ્ટ કેન્સર ની ગાંઠો અગ્રેસિવ પ્રકાર ની હોય છે જે ઝડપ થી ફેલાય છે અને તેનું નિદાન લેટ સ્ટેજ માં થાય છે.

ઉપરાંત ઉંમરમાં કેન્સર સિવાય ની સાદી ગાંઠો પણ જોવા મળે છે. તેથી સાચું નિદાન જરૂરી છે.

કેમ કે જ્યારે અર્લી સ્ટેજ અને ગાંઠ નાની હોય ત્યારે સ્તનબચવાની એડવાંસ્ડ સર્જરી કરી સકાય છે. જેની સાયકોલોજિકલ અસર સ્ત્રીઓમાં જોવા મળતી હોય છે.

ઉપરાંત એજ ગ્રુપ મા થતા કેન્સર વારસાગત પ્રકાર ના હોય છે જો આપડે તેની જેનેટિક ટેસ્ટિંગ કરવીએ અને તેમા વારસાગત રોગ આવે તો   તેમની સારવારમા અને રેગ્યુલર ચેકઅપ અલગ પ્રકર ની હોય છે.



symptoms

- નીપલમાંથી સ્ત્રાવ થતો હોય 

- બગલમાં ગાંઠ હોવી 

- સ્તનમાં ગાંઠ હોવી 



આભાર

🙏 

ચાલો, કેન્સરને સાથે મળીને હરાવીયે

No comments:

Post a Comment