"Dr. Nikhilsinh Khant is a FIRST board-certified Surgical Oncologist ( Cancer Surgeon) from Gandhinagar City with more than 11 years of surgical experience.ડૉ. નિખિલસિંહ ખાંટ ગાંધીનગર શહેરના પ્રથમ બોર્ડ પ્રમાણિત સર્જિકલ ઓન્કોલોજિસ્ટ ( કેન્સર સર્જન) છે, જેમને 11 વર્ષથી વધુનો સર્જિકલ અનુભવ છે. He is recognized as the Oncologist in Gandhinagar.તેઓ ગાંધીનગરના ઓન્કોલોજિસ્ટ તરીકે ઓળખાય છે.
Thursday, July 23, 2026
Annual Cancer Check-Ups: Essential Screenings Every Year | દર વર્ષે કરાવવાના મહત્વના Cancer Check-ups
First board-certified surgical oncologist from the Gandhinagar city. He did surgical oncology from the HCG Cancer Center, sola, Ahmedabad and M.S General surgery from the V.S hospital, Ahmedabad. He did M.B.B.S from the B.J. Medical college, Ahmedabad.
Wednesday, July 22, 2026
25 Early Cancer Symptoms Indians Ignore
First board-certified surgical oncologist from the Gandhinagar city. He did surgical oncology from the HCG Cancer Center, sola, Ahmedabad and M.S General surgery from the V.S hospital, Ahmedabad. He did M.B.B.S from the B.J. Medical college, Ahmedabad.
Tuesday, February 25, 2025
What is sentinel node biopsy?
First board-certified surgical oncologist from the Gandhinagar city. He did surgical oncology from the HCG Cancer Center, sola, Ahmedabad and M.S General surgery from the V.S hospital, Ahmedabad. He did M.B.B.S from the B.J. Medical college, Ahmedabad.
સેન્ટિનલ નોડ બાયોપ્સી શું છે?
First board-certified surgical oncologist from the Gandhinagar city. He did surgical oncology from the HCG Cancer Center, sola, Ahmedabad and M.S General surgery from the V.S hospital, Ahmedabad. He did M.B.B.S from the B.J. Medical college, Ahmedabad.
Thursday, February 20, 2025
સ્તન કેન્સર અને તેનુ નિદાન તથા સારવાર
First board-certified surgical oncologist from the Gandhinagar city. He did surgical oncology from the HCG Cancer Center, sola, Ahmedabad and M.S General surgery from the V.S hospital, Ahmedabad. He did M.B.B.S from the B.J. Medical college, Ahmedabad.
Wednesday, November 20, 2024
મેમોગ્રાફી ( mammography ) એટલે શું? તે શા માટે કરવામાં આવે છે ? અને તે કોણે કોણે કરાવવો જોઈએ ?
મેમોગ્રાફી એટલે શું?
- આ એક પ્રકારનો એક્સ-રે છે જેમાં સ્તનના ૨ અલગ અલગ દિશાએથી ફોટો પાડવામાં આવે છે
- કેન્સરના સ્ક્રીનિંગ માટે કે જે થી તેનું વહેલું નિદાન થઈ શકે અને જીવ બચી શકે
- કેન્સરના નિદાન માટેની સોયની તપાસ પહેલા
- કેન્સરના ઓપેરશન પહેલા
તે કોણે કોણે કરાવવો જોઈએ ?
- દરેક સ્ત્રી કે જેમની ઉંમર ૪૦ વર્ષ કે તેનાથી વધુ હોય .
- જો તમને સ્તનમા ગાંઠ હોય એવું લાગતું હોય
- જો પરિવારના સભ્યોમાં સ્તનનું કેન્સર હોય
- જો તમને હાલના થોડા સમયમાં તમારા સ્તનના આકાર, સાઇઝ મા ફેરફાર થયો હોય તેવું જણાય, કે સ્તનની ચામડીમા લાલાશ આવી ગઈ હોય
- વહેલું નિદાન એ રોગ મટાડી શકે છે, સ્તન બચાવી શકે છે, જીવ બચાવી શકે છે તથા તેમા સારવારની પદ્ધતી સરળ તેમજ ઓછી આક્રમક હોય છે
First board-certified surgical oncologist from the Gandhinagar city. He did surgical oncology from the HCG Cancer Center, sola, Ahmedabad and M.S General surgery from the V.S hospital, Ahmedabad. He did M.B.B.S from the B.J. Medical college, Ahmedabad.
સ્તનની ગાંઠનું ચોક્કસ નિદાન young female માં શા માટે જરૂરી છે?
આ ઉંમરમાં જોવા મળતા બ્રેસ્ટ કેન્સર ની ગાંઠો અગ્રેસિવ પ્રકાર ની હોય છે જે ઝડપ થી ફેલાય છે અને તેનું નિદાન લેટ સ્ટેજ માં થાય છે.
આ ઉપરાંત આ ઉંમરમાં કેન્સર સિવાય ની સાદી ગાંઠો પણ જોવા મળે છે. તેથી સાચું નિદાન જરૂરી છે.
કેમ કે જ્યારે અર્લી સ્ટેજ અને ગાંઠ નાની હોય ત્યારે સ્તનબચવાની એડવાંસ્ડ સર્જરી કરી સકાય છે. જેની સાયકોલોજિકલ અસર સ્ત્રીઓમાં જોવા મળતી હોય છે.
આ ઉપરાંત આ એજ ગ્રુપ મા થતા કેન્સર વારસાગત પ્રકાર ના હોય છે જો આપડે તેની જેનેટિક ટેસ્ટિંગ કરવીએ અને તેમા વારસાગત રોગ આવે તો તેમની સારવારમા અને રેગ્યુલર ચેકઅપ અલગ પ્રકર ની હોય છે.
symptoms
- નીપલમાંથી સ્ત્રાવ થતો હોય
- બગલમાં ગાંઠ હોવી
- સ્તનમાં ગાંઠ હોવી
આભાર
🙏
ચાલો, કેન્સરને સાથે મળીને હરાવીયે