Showing posts with label Cancer in Family. Show all posts
Showing posts with label Cancer in Family. Show all posts

Wednesday, November 20, 2024

મેમોગ્રાફી ( mammography ) એટલે શું? તે શા માટે કરવામાં આવે છે ? અને તે કોણે કોણે કરાવવો જોઈએ ?

મેમોગ્રાફી એટલે શું?

  • આ એક પ્રકારનો એક્સ-રે છે જેમાં સ્તનના ૨ અલગ અલગ દિશાએથી ફોટો પાડવામાં આવે છે 

તે શા માટે કરવામાં આવે છે ?
  • કેન્સરના સ્ક્રીનિંગ માટે કે જે થી તેનું વહેલું નિદાન થઈ શકે અને જીવ બચી શકે 
  • કેન્સરના નિદાન માટેની સોયની તપાસ પહેલા 
  • કેન્સરના ઓપેરશન પહેલા


તે કોણે કોણે કરાવવો જોઈએ ?

  • દરેક સ્ત્રી કે જેમની ઉંમર ૪૦ વર્ષ કે તેનાથી વધુ હોય .
  • જો તમને સ્તનમા ગાંઠ હોય એવું લાગતું હોય
  • જો  પરિવારના સભ્યોમાં સ્તનનું કેન્સર હોય
  • જો તમને હાલના થોડા સમયમાં તમારા સ્તનના આકાર, સાઇઝ મા ફેરફાર થયો હોય તેવું જણાય, કે સ્તનની ચામડીમા લાલાશ આવી ગઈ હોય
શા માટે વહેલું નિદાન જરૂરી છે?

  • વહેલું નિદાન એ રોગ મટાડી શકે છે, સ્તન બચાવી શકે છે, જીવ બચાવી શકે છે તથા  તેમા સારવારની પદ્ધતી સરળ તેમજ ઓછી આક્રમક હોય છે

આભાર
🙏 
ચાલો, કેન્સરને સાથે મળીને હરાવીયે

સ્તનની ગાંઠનું ચોક્કસ નિદાન young female માં શા માટે જરૂરી છે?

 આ  ઉંમરમાં જોવા મળતા બ્રેસ્ટ કેન્સર ની ગાંઠો અગ્રેસિવ પ્રકાર ની હોય છે જે ઝડપ થી ફેલાય છે અને તેનું નિદાન લેટ સ્ટેજ માં થાય છે.

આ ઉપરાંત આ ઉંમરમાં કેન્સર સિવાય ની સાદી ગાંઠો પણ જોવા મળે છે. તેથી સાચું નિદાન જરૂરી છે.

કેમ કે જ્યારે અર્લી સ્ટેજ અને ગાંઠ નાની હોય ત્યારે સ્તનબચવાની એડવાંસ્ડ સર્જરી કરી સકાય છે. જેની સાયકોલોજિકલ અસર સ્ત્રીઓમાં જોવા મળતી હોય છે.

આ ઉપરાંત આ એજ ગ્રુપ મા થતા કેન્સર વારસાગત પ્રકાર ના હોય છે જો આપડે તેની જેનેટિક ટેસ્ટિંગ કરવીએ અને તેમા વારસાગત રોગ આવે તો   તેમની સારવારમા અને રેગ્યુલર ચેકઅપ અલગ પ્રકર ની હોય છે.



symptoms

- નીપલમાંથી સ્ત્રાવ થતો હોય 

- બગલમાં ગાંઠ હોવી 

- સ્તનમાં ગાંઠ હોવી 



આભાર

🙏 

ચાલો, કેન્સરને સાથે મળીને હરાવીયે